તમારી શોપિંગ કાર્ટમાં તમારી પાસે કોઈ આઇટમ્સ નથી
ઘણા સમય થી આપણે આપણી શારીરિક સુંદરતા જોવા માટે અરીસામાં જોયું છે.
શું કોઈએ વિચાર્યું છે કે આપણો આત્મા કેટલો સુંદર છે!
દર્શન પૂજા કરીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમને પણ આત્મ દર્શન મડે.