શોધો
ગુજરાતી
બધા શ્રેણીઓ
  Menu Close

  ધૂપ

  *
  ₹ 350.00
  h i
  વર્ણન

  ધૂપ સકારાત્મકતા અને તાજગી ભરેલુ પર્યાવરણ બનાવે છે.

  ધૂપ નો ધુવાડો હુમેશા ઉપર ની ઓર જાય છે.

  તેથી અરિહંત પરમાત્માની સામે ધૂપ પૂજા કરીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે અમારો આત્મા પણ ઉપર ઉચ્ચતમ અને અંતિમ મુકામ સુધી પહોંચે.