શોધો
ગુજરાતી
બધા શ્રેણીઓ
  Menu Close

  મુપત્તિ (ખાદી)

  ₹ 40.00
  ₹ 35.00
  સોંપણી તારીખ: 5-8 દિવસ
  વર્ણન

  મુપત્તિ આ ઍક અનિવાર્યા અંશ છે જૈન પરંપરા નો.

  વરસો થી જૈન મુની, સાધવી, શ્રાવક અને શ્રવિકાઓ આનુ ઉપયોગ સામયિક , પૂજા , પ્રવચન વ અન્ય ક્રીયા મા કરે છે.

  મોઢા મા બોલતી વખતે કાય જીવ આવી ની મારી ના જાય, અહિંસા નુ પાલન થાય અન આશાતના થી બચવા માટે આનુ ઉપયોગ થાય છે.

  વાણી મા સંયમ રાખવા માટે નુ આ પ્રતીક છે.

  મુહપત્તિ ની પ્રભાવના કરી ની તમારા પુણ્ય મા ચોક્કસ વૃદ્ધિ કરજો.

  આ આઇટમ ખરીદનાર ગ્રાહકો પણ ખરીદ્યા
   ગ્રીન ફ્લોવર ધૂપ સ્ટિક્સ ચિત્ર
   બ્લૂ ફ્લોવર ધૂપ સ્ટિક્સ ચિત્ર
  કેસર પૂજા ધૂપ સ્ટિક્સ ચિત્ર
  ચરવળા જેન્ટ્સ (DZ01) ચિત્ર