શોધો
ગુજરાતી
બધા શ્રેણીઓ
  Menu Close

  લેડીસ ચરવળા દેસી ઉન્ન

  ₹ 150.00
  ₹ 140.00
  h i
  વર્ણન
  અહિંસા પરમો ધર્મ ઍ જૈન ધર્મનો મુખ્ય ઉપદેશ છે. પ્રત્યેક સૂક્ષ્મ જીવો પ્રત્યે સમાનરૂપે વર્તવું જોઈએ. તે જીવ આપણા જેવા મહત્વના છે. તેથી બધી ક્રિયાઓ કરતી વખતે તે
  સૂક્ષ્મ જીવો ન મરે તે માટે પ્રમાર્જન (શુદ્ધિકરણ) મહત્વપૂર્ણ છે. જ્યારે બેસતા કે ફ્લોર પર સૂતા હોય ત્યારે ભૂમિ પ્રમર્જન માટે કરવુ જોય. 

  ઉન્ન સામગ્રી ખૂબ નરમ હોય છે કે દરેક સૂક્ષ્મ જીવો ને  તેનાથી નુકસાન પહુચતુ નથી. તેથી જ ચરવલા અનનનું બનેલું છે.

  અહિંસાને અનુસરો અને તમારા પુણ્યમાં વધારો કરો.
  ઉત્પાદનોની વિશિષ્ટતાઓ
  મુખ્ય મેટીરિયલDeshi Unn (100 GRM)
  આકાર16 Inch
  આ આઇટમ ખરીદનાર ગ્રાહકો પણ ખરીદ્યા
  તેરાપંથી મુપત્તિ ચિત્ર
  સ્ફટીક નવપદ માલા ચિત્ર
  જેંટ્સ ચરવળા દેસી ઉન્ન (DZ02) ચિત્ર
  સિશમ બ્રાસ સાપડા ચિત્ર