મહિલાઓ માટે ખૂબજ સુંદર સામાયિક બૅગ, આમા હતેથી જર્દોસિ નુ સરસ કામ કરેલુ છે.
સામાયિક બૅગ નુ ઉપયોગ કાટાશણુ, મુહપત્તી, ચારાવળા, પુસતકો અન અન્ય વસ્તુ રાખવા મા કરી સાકાય છે.
આ ચિત્રા ઍક સૅંપલ તૌર પર રાખેલ છે, કારણ ઍ જલદી થી વેચવા વાડી વસ્તુ છે. કૃપા કરી નાવા ડિજ઼ાઇન માટે અમને સંપર્ક કરો.