રોજિંદા જીવનમાં એક ખૂબ જ જરૂરી તત્વ છે જાપ. જાપ આપને આંતરિક શાંતિ પહોંચાડે છે, તે નકારાત્મકતાને દૂર કરે છે , શક્તિ આપે છે અને એકાગ્રતા મા વધારો કરે છે.
માડા 108 મણકા પાછળનું કારણ છે, તેમાં પંચ પરમેશ્વતિ ભગવાન એટલે કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની 108 ગુણો નો સંકેત છે.
જૈન પરંપરાનું ઉત્તમ તત્વ. પ્રભાવના માટે અને જૈન ધર્મના દૈનિક આચરણ માટે આપ આથી વધુ સારી ઉપહાર કઈ આપી શકીએ?
આ પ્રોડક્ટની ઓછામાં ઓછી માત્રા 3 છે
વર્ણન