શોધો
ગુજરાતી
બધા શ્રેણીઓ
  Menu Close

  તાલિસાદી ચૂર્ણ - 50 ચૂર્ણ

  ઉપયોગ પદ્ધતિ :
  તબીબી સલાહ મુજબ.
  2 થી 3 ગ્રામ ચુર્ણ સવાર-સાંજ ઘી સાથે લેવું.

  લાભ:
  શ્વસન સંબંધી રોગ, પાચન શક્તિ મજબુત બનાવે છે, ઉધરસ,
  સુકી ઉધરસ, ફેફસામાં જામી ગયેલી લાળ, પેટ, ગેસ, મંદાગ્નિ,
  કબજિયાત, પાઈલ્સ વગેરે રોગોમાં ફાયદાકારક છે.

  મુખ્ય ઘટક:
  તાલિપત્ર 50 ગ્રામ, કાળા મરી 100 ગ્રામ, સૂકું આદુ 150 ગ્રામ,
  મોટી પીપળી 200 ગ્રામ, વંશલોચન 250 ગ્રામ, તજ 25 ગ્રામ,
  નાની એલચી 25 ગ્રામ, ખાંડ કેન્ડી 1600 ગ્રામ.
  ₹ 70.00
  આ પ્રોડક્ટની ઓછામાં ઓછી માત્રા 2 છે
  h i
  સોંપણી તારીખ: 5-8 દિવસ
  વર્ણન