આસન ઉન્ન માંથી બનાવવામાં આવે છે. તેનો સામાન્ય સાઇજ઼ પહોળાઈમાં 1 હાથ અને લંબાઈમાં 1.3 હાથ છે.
પૃથ્વીકાયા અને વાયુકેયાનો જીવ બચાવવા માટે ની વિરધના ના થાય તે માટે આસાન નો ઉપયોગ થાય છે.
આથી નીચે જમીન પર નીચે આસાન વીના બેસતા નથી.
ભગવાન મહાવીરે બદ્ધા ને ખૂબ સરસ સૂક્ષ્મ વસ્તુઓ સમજાવી છે. જીવો અને જીવા દ્યો એ તેમની વચ્ચેનો મા નો શ્રેષ્ઠ
સંદેશ છે