મુપત્તિ આ ઍક અનિવાર્યા અંશ છે જૈન પરંપરા નો.
વરસો થી જૈન મુની, સાધવી, શ્રાવક અને શ્રવિકાઓ આનુ ઉપયોગ સામયિક , પૂજા , પ્રવચન વ અન્ય ક્રીયા મા કરે છે.
મોઢા મા બોલતી વખતે કાય જીવ આવી ની મારી ના જાય, અહિંસા નુ પાલન થાય અન આશાતના થી બચવા માટે આનુ ઉપયોગ થાય છે.
વાણી મા સંયમ રાખવા માટે નુ આ પ્રતીક છે.
મુહપત્તિ ની પ્રભાવના કરી ની તમારા પુણ્ય મા ચોક્કસ વૃદ્ધિ કરજો.
ઉપરોક્ત ફોટો મુહપત્તિ નો એક નમૂનો છે, આ એક થી વેચાણ વડો ઉત્પાદન છે જેથી ડેલિવરી દરમિયાન તમને ડિઝાઇન અલગ-અલગ મડી શકે છે.
આ પ્રોડક્ટની ઓછામાં ઓછી માત્રા 20 છે
વર્ણન