તમારી શોપિંગ કાર્ટમાં તમારી પાસે કોઈ આઇટમ્સ નથી
ઇન્દ્ર મહારાજા પ્રભુજીના જનમ કલ્યાણક પ્રસંગે અરિહંત પરમાત્માની સામે ચામર નૃત્ય કરે છે.
અરિહંત પરમાત્માની સામે ચામર નૃત્ય પૂજા કરીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હવેથી આ આત્મા ને ભવ ભ્રમણમાં ન નચવુ પડે.