દીપક આ અંધકાર ને મટાડે છે.
ઍક નાનકડી દીપક ની રોશની ઘોર અંધકાર ને મટાડવા માટે સક્ષમ છે.
અરીહંત પરમાત્મા ની સામે દીપક પૂજા કરતા પ્રભુ થી ઍજ માંગણી કરિયે કે અમારા આત્મા મા રહ્યો અંધકાર મટે અને જ્ઞાનરૂપી દિપકનો પ્રકાશ પ્રકટ થાય.
-------------------------------------------------------------------------------------------
ધૂપ સકારાત્મકતા અને તાજગી ભરેલુ પર્યાવરણ બનાવે છે.
ધૂપ નો ધુવાડો હુમેશા ઉપર ની ઓર જાય છે.
તેથી અરિહંત પરમાત્માની સામે ધૂપ પૂજા કરીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે અમારો આત્મા પણ ઉપર ઉચ્ચતમ અને અંતિમ મુકામ સુધી પહોંચે.
વર્ણન