अंतरनी अयोध्यानो राम छे,
मननी मथुरानो श्याम छे
दादा आदेश्वर नो दरबार छे,
शत्रुंजयनो शणगार छे… (१)

मारा जीवननी तुं तो आंख छे,
तारा विना जीवन राख छे
दादा आदेश्वर नो दरबार छे,
शत्रुंजयनो शणगार छे… (२)

मूर्ति तारी अलबेली छे,
जीवननो तुं तो बेली छे
दादा आदेश्वर नो दरबार छे,
शत्रुंजयनो शणगार छे… (3)

आंखो तारी कामणगारी छे,
तारा पर दुनिया वारी छे
दादा आदेश्वर नो दरबार छे,
शत्रुंजयनो शणगार छे… (४)

करुणा तारा हैये अपार छे,
तुजथी सहुनो बेडो पार छे
दादा आदेश्वर नो दरबार छे,
शत्रुंजयनो शणगार छे… (५)

 

 

અંતરની અયોધ્યાનો રામ છે,
મનની મથુરાનો શ્યામ છે
દાદા આદેશ્વર નો દરબાર છે,
શત્રુંજયનો શણગાર છે… (૧)

મારા જીવનની તું તો આંખ છે,
તારા વિના જીવન રાખ છે
દાદા આદેશ્વર નો દરબાર છે,
શત્રુંજયનો શણગાર છે… (૨)

મૂર્તિ તારી અલબેલી છે,
જીવનનો તું તો બેલી છે
દાદા આદેશ્વર નો દરબાર છે,
શત્રુંજયનો શણગાર છે… (3)

આંખો તારી કામણગારી છે,
તારા પર દુનિયા વારી છે
દાદા આદેશ્વર નો દરબાર છે,
શત્રુંજયનો શણગાર છે… (૪)

કરુણા તારા હૈયે અપાર છે,
તુજથી સહુનો બેડો પાર છે
દાદા આદેશ્વર નો દરબાર છે,
શત્રુંજયનો શણગાર છે… (૫)