(राग : ताकते रहते तुजको सांज सवेरे)

 

(रचना : जतीन बीड)

 

आदिनाथ दादा मारे हैये वसो ने,
हैये वसो ने मारे रोमे वसो ने
रोमे वसो ने मारे, मनडे वसो ने…
गिरिराज ना आदिनाथ,
मारा हैये वसो ने नाथ…
सिद्धाचल ना शिरताज,
मारा मनडे वसो ने नाथ…

 

प्रथम राजेश्वर, प्रथम संयमधर,
प्रथम तीर्थंकर, ने हुं प्रणमु… (२ वार)
नाभिना नंद मारे, हैये वसो ने,
हैये वसो ने मारे रोमे वसो ने…
रोमे वसो ने मारे, मनडे वसो ने
गिरिराज ना आदिनाथ…

 

युगला धर्म, निवार्यु जेने,
भेट मा मात ने, आप्यु कैवल… (२ वार)
मरूजी ना लाल मारे, हैये वसो ने,
हैये वसो ने मारे रोमे वसो ने…
रोमे वसो ने मारे, मनडे वसो ने
गिरिराज ना आदिनाथ…

 

जगतगुरु नु बिरुद धरावे,
मुक्तिपुरी नो मार्ग बतावे… (२ वार)
शत्रुंजय ना देव मारे, हैये वसो ने,
हैये वसो ने मारे रोमे वसो ने…
रोमे वसो ने मारे, मनडे वसो ने
गिरिराज ना आदिनाथ…

 

(रचना : गौतम पी. शाह)

 

आदिनाथ दादा मारे हैये वसो ने,
हैये वसो ने मारे मनडे वसो ने
मनडे वसो ने मारे, दिलडे वसो ने…
गिरिराज ना आदिनाथ,
मारा हैये वसो ने नाथ
सिद्धाचल ना शिरताज,
मारा मनडे वसो ने नाथ…

 

तारी कृपा जो, मुझने मळशे,
भव भवना मारा, फेरा टळशे
स्मरण तमारु, रटण तमारु,
शरण तमारु दादा, मळजो मने
आ भव मळिया ने, परभव मळजो,
सेवा तमारी दादा, भव भव मळजो (२ वार)
गिरिराज ना आदिनाथ…

 

मारा जीवन मा, मारा नयन मा,
मारा हृदय मा, वसजो तमे
जिनवाणी नु, श्रवण करीने,
सम्यक दर्शन दादा, मळशे मने
तारा जेवो प्रभु, मारे थाऊ,
दुर्गति मा क्यारे, मारे नही जाऊ… (२ वार)
गिरिराज ना आदिनाथ…

 




(રાગ : તાકતે રહતે તુજકો સાંજ સવેરે)

 

(રચના : જતીન બીડ)

 

આદિનાથ દાદા મારે હૈયે વસો ને,
હૈયે વસો ને મારે રોમે વસો ને
રોમે વસો ને મારે, મનડે વસો ને…
ગિરિરાજ ના આદિનાથ,
મારા હૈયે વસો ને નાથ…
સિદ્ધાચલ ના શિરતાજ,
મારા મનડે વસો ને નાથ…

 

પ્રથમ રાજેશ્વર, પ્રથમ સંયમધર,
પ્રથમ તીર્થંકર, ને હું પ્રણમુ… (૨ વાર)
નાભિના નંદ મારે, હૈયે વસો ને,
હૈયે વસો ને મારે રોમે વસો ને…
રોમે વસો ને મારે, મનડે વસો ને
ગિરિરાજ ના આદિનાથ…

 

યુગલા ધર્મ, નિવાર્યુ જેને,
ભેટ મા માત ને, આપ્યુ કૈવલ… (૨ વાર)
મરૂજી ના લાલ મારે, હૈયે વસો ને,
હૈયે વસો ને મારે રોમે વસો ને…
રોમે વસો ને મારે, મનડે વસો ને
ગિરિરાજ ના આદિનાથ…

 

જગતગુરુ નુ બિરુદ ધરાવે,
મુક્તિપુરી નો માર્ગ બતાવે… (૨ વાર)
શત્રુંજય ના દેવ મારે, હૈયે વસો ને,
હૈયે વસો ને મારે રોમે વસો ને…
રોમે વસો ને મારે, મનડે વસો ને
ગિરિરાજ ના આદિનાથ…

 

(રચના : ગૌતમ પી. શાહ)

 

આદિનાથ દાદા મારે હૈયે વસો ને,
હૈયે વસો ને મારે મનડે વસો ને
મનડે વસો ને મારે, દિલડે વસો ને…
ગિરિરાજ ના આદિનાથ,
મારા હૈયે વસો ને નાથ
સિદ્ધાચલ ના શિરતાજ,
મારા મનડે વસો ને નાથ…

 

તારી કૃપા જો, મુઝને મળશે,
ભવ ભવના મારા, ફેરા ટળશે
સ્મરણ તમારુ, રટણ તમારુ,
શરણ તમારુ દાદા, મળજો મને
આ ભવ મળિયા ને, પરભવ મળજો,
સેવા તમારી દાદા, ભવ ભવ મળજો (૨ વાર)
ગિરિરાજ ના આદિનાથ…

 

મારા જીવન મા, મારા નયન મા,
મારા હૃદય મા, વસજો તમે
જિનવાણી નુ, શ્રવણ કરીને,
સમ્યક દર્શન દાદા, મળશે મને
તારા જેવો પ્રભુ, મારે થાઊ,
દુર્ગતિ મા ક્યારે, મારે નહી જાઊ… (૨ વાર)
ગિરિરાજ ના આદિનાથ…