सिद्धाचलनो वासी प्यारो

लागे, मोरा राजींदा…

ईण रे डुंगरीआ मां झीणी झीणी कोरणी,
उपर शिखर बिराजे… मोरा…
सिद्धाचल नो… (१)

काने कुंडळ माथे मुगट बिराजे,
बांहे बजुबंध छाजे… मोरा…
सिद्धाचल नो… (२)

चउमुख बिंब अनोपम छाजे,
अद्दभुत दीठे दुःख भांजे… मोरा…
सिद्धाचल नो… (३)

चुवा चुवा चंदन ओर अरगजा,
केसर तिलक विराजे… मोरा…
सिद्धाचल नो… (४)

ईण गिरि साधु अनंता सीध्या,
कहेतां पार न आवे… मोरा…
सिद्धाचल नो… (५)

ज्ञानविमल प्रभु एणी पेरे बाले,
आ भव पार उतारो… मोरा…
सिद्धाचल नो… (६)

 

 

સિદ્ધાચલનો વાસી પ્યારો

લાગે, મોરા રાજીંદા…

ઈણ રે ડુંગરીઆ માં ઝીણી ઝીણી કોરણી,
ઉપર શિખર બિરાજે… મોરા…
સિદ્ધાચલ નો… (૧)

કાને કુંડળ માથે મુગટ બિરાજે,
બાંહે બજુબંધ છાજે… મોરા…
સિદ્ધાચલ નો… (૨)

ચઉમુખ બિંબ અનોપમ છાજે,
અદ્દભુત દીઠે દુઃખ ભાંજે… મોરા…
સિદ્ધાચલ નો… (૩)

ચુવા ચુવા ચંદન ઓર અરગજા,
કેસર તિલક વિરાજે… મોરા…
સિદ્ધાચલ નો… (૪)

ઈણ ગિરિ સાધુ અનંતા સીધ્યા,
કહેતાં પાર ન આવે… મોરા…
સિદ્ધાચલ નો… (૫)

જ્ઞાનવિમલ પ્રભુ એણી પેરે બાલે,
આ ભવ પાર ઉતારો… મોરા…
સિદ્ધાચલ નો… (૬)